નીચેનામાંથી કયું ફેફસાં માટે ઉત્તેજક (lung irritant) છે?

  • A
    $CO$
  • B
    $NO_2$
  • C
    $CO_2$
  • D
    $CH_4$

Explore More

Similar Questions

વરસાદના પાણીનો $pH$ કેટલાથી ઓછો હોય ત્યારે તેને એસિડ વર્ષા કહેવામાં આવે છે?

ખાલી જગ્યા પૂરો :
$(1)$ ઊડતી રાખ (fly ash) અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાંના સ્લેગનો ઉપયોગ કરી $.......$ બનાવાય છે.
$(2)$ બાયોગેસ $.......$ ના ઉત્પાદનમાં અને તેની ઉપનીપજ $.......$ તરીકે વપરાય છે.

જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયા છે? સમજાવો.

Difficult
View Solution

જ્યારે રુધિરમાં કાર્બોક્સિહિમોગ્લોબિન $3-4 \%$ સુધી પહોંચે ત્યારે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(I)$ માથાનો દુખાવો થાય છે
$(II)$ હૃદય સંબંધિત સમસ્યાઓ થાય છે
$(III)$ શરીરનું તાપમાન વધે છે
$(IV)$ ઝાડા થાય છે

ફોટોકેમિકલ સ્મોગ બનવાની શક્યતા ક્યાં વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo