નીચેનામાંથી કયો વિકલ્પ માનવસર્જિત સિગ્નલ છે?

  • A
    વીજળીના ઝબકારા
  • B
    ટ્યૂબલાઈટના ઝબકારા
  • C
    સૂર્યમાંથી આવતાં વિકિરણો
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

કોમ્યુનિકેશન સિસ્ટમમાં,કોમ્યુનિકેશનની રેન્જ વધારવા માટે શેનો ઉપયોગ થાય છે?

એક રડારનો પાવર $1 \text{ kW}$ છે અને તે $10 \text{ GHz}$ ની આવૃત્તિ પર કાર્ય કરે છે. જો તે પર્વતની ટોચ પર $500 \text{ m}$ ની ઊંચાઈએ સ્થિત હોય,તો તે પૃથ્વીની સપાટી પરની વસ્તુઓને મહત્તમ કેટલા $\text{km}$ અંતર સુધી જોઈ શકશે? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6.4 \times 10^{6} \text{ m}$)

એક $AM$ તરંગનું ગાણિતીય સ્વરૂપ $e = 50 (1 + 0.5 \sin(2\pi \times 5 \times 10^3 t)) \sin(31.4 \times 10^6 t) \text{ V}$ છે. આપેલ $AM$ તરંગમાં $LSB$ અને $USB$ ની આવૃત્તિ અનુક્રમે ....... અને ....... હશે.

એક ટીવી ટાવરની ઊંચાઈ $5 \, m$ છે અને તે વિસ્તારની વસ્તી ગીચતા $\frac{1000}{\pi}$ પ્રતિ ચોરસ કિલોમીટર છે. ટ્રાન્સમિશન મેળવી શકતા લોકોની સંખ્યા આશરે કેટલી હશે? (હજારોમાં)

નીચેનામાંથી કયું વિધાન $\text{ખોટું}$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo