નીચેનામાંથી કયું તાંબાનું ખનિજ છે?

  • A
    Chalcopyrite
  • B
    Zincite
  • C
    Limonite
  • D
    Siderite

Explore More

Similar Questions

"ધાતુઓ સામાન્ય રીતે તેમના અયસ્કોમાં નાઈટ્રેટ સ્વરૂપે જોવા મળતી નથી."
નીચેના બે $(a)$ અને $(b)$ કારણોમાંથી,ઉપરના અવલોકન માટે કયું/કયા સાચું છે?
$(a)$ ધાતુના નાઈટ્રેટ અત્યંત અસ્થિર હોય છે.
$(b)$ ધાતુના નાઈટ્રેટ પાણીમાં અત્યંત દ્રાવ્ય હોય છે.

નીચેનામાંથી કયું ચાંદીની કાચી ધાતુ (ore) છે?

એલ્યુમિનિયમની મુખ્ય કાચી ધાતુ કઈ છે?

નીચેનામાંથી કયું ખનિજ એલ્યુમિનિયમની કાચી ધાતુ નથી?

નીચેનાં વિધાનો માટે $T$ (True) કે $F$ (False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ ખનીજ એ અયસ્ક ન હોઈ શકે.
$(2)$ અયસ્ક એ ખનીજ ન હોઈ શકે.
$(3)$ તમામ ખનીજો એ અયસ્ક છે.
$(4)$ તમામ અયસ્ક એ ખનીજો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo