નીચેનામાંથી કયું પાચનનળીના શ્લેષ્મસ્તર (mucosa) નું રૂપાંતરણ છે?

  • A
    રસાંકુરો (Villi)
  • B
    સૂક્ષ્મરસાંકુરો (Microvilli)
  • C
    જઠરના ગડીઓ (Rugae)
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિટામિન પ્રાણીશરીરમાં બેક્ટેરિયા દ્વારા સંશ્લેષણ પામે છે?

બે વર્ષના એક બાળકને પ્લે સ્કૂલમાં દાખલ કરવામાં આવે છે અને તેનું ડેન્ટલ ચેક-અપ કરવામાં આવે છે. ડેન્ટિસ્ટ અવલોકન કરે છે કે બાળકના વીસ દાંત છે. કયા દાંત ગેરહાજર હતા?

વિષમદંતી (Heterodont),ગર્તદંતી (Thecodont) અને દ્વિવારદંતી (Diphyodont) એ કોના લક્ષણો છે?

નીચેનામાંથી શું ખોરાકનાં કણોને એકબીજા સાથે ચોંટાડી રાખવા અને ઘર્ષણ નિરોધી (lubricant) તરીકે વર્તે છે?

$2$ વર્ષના બાળકને પ્લે સ્કૂલમાં દાખલ કરવામાં આવે છે. ડેન્ટલ ચેક-અપ દરમિયાન,ડેન્ટિસ્ટ અવલોકન કરે છે કે બાળકના $20$ દાંત છે. કયા દાંત ગેરહાજર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo