નીચેનામાંથી કયો ચક્રીય ઓક્સોએસિડ નથી?

  • A
    $H_4P_2O_7$
  • B
    $H_4P_2O_8$
  • C
    $(HPO_3)_4$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

$TlCl_3$ ની સરખામણીમાં $BCl_3$ ની વધુ સ્થિરતાને તમે કેવી રીતે સમજાવી શકો?

$AgNO_3$ માંથી $Ag$ મેળવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Difficult
View Solution

સમૂહ $15$ નું એક તત્વ સંક્રાંતિ ધાતુઓ સાથે $d \pi - d \pi$ બંધ બનાવે છે. તે હાઇડ્રાઇડ પણ બનાવે છે,જે $d \pi - d \pi$ બંધ બનાવતા અન્ય સમૂહના સભ્યોના હાઇડ્રાઇડ્સમાં સૌથી પ્રબળ બેઇઝ છે. તત્વનો પરમાણુ ક્રમાંક $.......$ છે.

$FeSO_4$ નીચેનામાંથી કોની સાથે ભૂખરી રીંગ (વલય) બનાવે છે?

સમૂહ $15$ ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોમાં બંધકોણનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo