નીચેનામાંથી કયો દેહધાર્મિક અંતરાય (physiological barrier) છે?

  • A
    મૂત્રજનન માર્ગનું શ્લેષ્મનું અસ્તર
  • B
    મેક્રોફેઝ
  • C
    અશ્રુ
  • D
    ત્વચા

Explore More

Similar Questions

લસિકા અંગો પર નોંધ લખો.

રસીનું કાર્ય શેનું ઉત્પાદન અને સંગ્રહ કરવાનું છે?

કયા કોષો એન્ટિબોડીનું સર્જન કરતા નથી,પરંતુ $B$-કોષોને એન્ટિબોડીના સર્જનમાં મદદ કરે છે?

સાપના ઝેર સામે તૈયાર કરવામાં આવતી એન્ટિબોડી (Snake venom antibody) એ કયા પ્રકારની રસીકરણનું ઉદાહરણ છે?

પાયરની પેશીઓ (Peyer's patches) માં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo