નીચેનામાંથી કયું પ્રાથમિક ચયાપચય (primary metabolite) છે?

  • A
    કોન્કેવેલિન $A$
  • B
    વિનબ્લાસ્ટિન
  • C
    ગ્લુકોઝ
  • D
    કોડિન

Explore More

Similar Questions

વૃદ્ધિ માટે આવશ્યક ચયાપચયકો $.............$ તથા વૃદ્ધિ માટે આવશ્યક ન હોય તેવા ચયાપચયકો $......................$ કહેવાય છે.

દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે,નીકોટીન,સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:

કોન્કેનાવેલિન $A$ એ શું છે?

રેસર્પિનનું અણુસૂત્ર ....... છે.

નીચેનામાંથી કયા ગૌણ ચયાપચયકો (secondary metabolites) દવા તરીકે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo