નીચેનામાંથી કયો કાર્બોહાઈડ્રેટનો સમૃદ્ધ સ્ત્રોત છે?

  • A
    જુવાર
  • B
    મગફળી
  • C
    ચણા
  • D
    ઘઉં

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓના દૂધમાં જોવા મળતી ડાયસેકેરાઇડ શર્કરા કઈ છે?

વિધાન : ગ્લાયકોસિડિક બંધ નિર્જલીકરણ (dehydration) દ્વારા બને છે.
કારણ : પોલીસેકેરાઈડ્સમાં,વ્યક્તિગત મોનોસેકેરાઈડ્સ ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે.

કીટકોના હિમોલિમ્ફ (રુધિરરસ) માં જોવા મળતી શર્કરાને .... કહેવામાં આવે છે.

કાર્બોદિતની જૈવિક અગત્યતાને આધારે નીચેના કોષ્ટકને યોગ્ય રીતે જોડો:
(અ)(બ)
$(1)$ સ્ટાર્ચ$(a)$ શ્વસનમાં ઉપયોગી સામાન્ય શર્કરા છે
$(2)$ ગ્લાયકોજન$(b)$ $ATP$ ના બંધારણમાં રહેલી શર્કરા છે
$(3)$ રીબોઝ$(c)$ યકૃત અને સ્નાયુઓમાં સંગ્રહિત શર્કરા છે
$(4)$ ગ્લુકોઝ$(d)$ મંડકણ (સ્ટાર્ચ) સ્વરૂપે સંગ્રહિત શર્કરા છે

નીચેનામાંથી કઈ આલ્ડોહેક્સોઝ શર્કરા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo