નીચેનામાંથી કઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે?

  • A
    $2 H_2O_2(l) \rightarrow 2H_2O(l) + O_2(g)$
  • B
    $CH_3CHO(g) \rightarrow CH_4(g) + CO(g)$
  • C
    $2 NO_2(g) + F_2(g) \rightarrow 2NO_2F(g)$
  • D
    $2 NO(g) + 2H_2(g) \rightarrow N_2(g) + 2H_2O(l)$

Explore More

Similar Questions

$n$ ક્રમની પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયો વિકલ્પ $t_{7/8}$ અને $t_{1/2}$ વચ્ચેનો સંબંધ યોગ્ય રીતે દર્શાવે છે,જ્યાં $t_{7/8}$ એ સાંદ્રતા મૂળ સાંદ્રતાના $1/8$ ભાગની થવા માટે જરૂરી સમય છે?

Difficult
View Solution

દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગઅચળાંકનો એકમ .... છે.

પ્રક્રિયા $2NO_2 + F_2 \to 2NO_2F$ માટે,નીચે મુજબની ક્રિયાવિધિ આપવામાં આવી છે:
$NO_2 + F_2 \xrightarrow{slow} NO_2F + F$
$NO_2 + F \xrightarrow{fast} NO_2F$
આમ,ઉપરની પ્રક્રિયા માટે વેગનું સમીકરણ કેવી રીતે લખી શકાય?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ત્રિઆણ્વિય (termolecular) પ્રક્રિયા છે?

$A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટે નીચે મુજબનો ડેટા આપવામાં આવ્યો છે:
$S.NO.$$[A] \ mol \ L^{-1}$$[B] \ mol \ L^{-1}$$Rate \ mol \ L^{-1} \ sec^{-1}$
$I$$1 \times 10^{-2}$$2 \times 10^{-2}$$2 \times 10^{-4}$
$II$$2 \times 10^{-2}$$2 \times 10^{-2}$$4 \times 10^{-4}$
$III$$2 \times 10^{-2}$$4 \times 10^{-2}$$8 \times 10^{-4}$

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ પ્રક્રિયાનો વેગ અચળાંક $1 \ mol^{-1} \ L \ sec^{-1}$ છે.
$(b)$ પ્રક્રિયાનો વેગ નિયમ $k[A][B]$ છે.
$(c)$ બંને પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયાનો વેગ ચાર ગણો વધે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo