નીચેનામાંથી કયું નિષ્ક્રિય પ્રતિકારકતા (Passive Immunity) નું ઉદાહરણ છે?

  • A
    નવજાત શિશુ દ્વારા માતાના દૂધમાંથી પોષણ મેળવવું
  • B
    ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણ દ્વારા જરાયુ (Placenta) મારફતે ઍન્ટિબૉડી મેળવવી
  • C
    શરીરમાં સીધેસીધા ઍન્ટિબૉડી દાખલ કરવા
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સંધિવા (Rheumatoid arthritis) એ ......... રોગ છે.

કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે?

જન્મજાત પ્રતિકારકતા (Innate immunity) ની લાક્ષણિકતા શું છે?

રોગમાંથી સાજા થયા પછી શરીરમાં વિકસતી પ્રતિકારકતા કઈ છે?

ઇમ્યુનોડેફિસિયન્સી (રોગપ્રતિકારક શક્તિની ઉણપ) વ્યક્તિને ચેપ માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે. તે શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo