નીચેનામાંથી કયું પરાવર્તી ક્રિયા (reflex action) નું ઉદાહરણ છે?

  • A
    નિશાન સાધીને પક્ષીને મારવું
  • B
    સ્વાદિષ્ટ ખોરાક જોઈને મોઢામાં પાણી આવવું
  • C
    આદેશનું પાલન કરવું
  • D
    વાર્તા વાંચવી

Explore More

Similar Questions

જ્યારે મગજ દ્વારા કોઈ હસ્તક્ષેપ કરવામાં આવતો નથી,ત્યારે પ્રતિભાવ શેના કારણે હોય છે?

પરાવર્તી પથ (reflex pathway) . . . . . . ચેતાકોષોનો બનેલો છે.

વ્યાખ્યા / સમજૂતી આપો:
$(1)$ પરાવર્તી ક્રિયા (Reflex action)

પ્રતિવર્તી ક્રિયામાં તરત જ કોનો સમાવેશ થાય છે?

જો આંખની સામેનો પ્રકાશ સ્ત્રોત અચાનક તેજસ્વી બની જાય,તો શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo