આવર્તક સંયમ (periodic abstinence) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    દંપતીએ માસિક ચક્રના $10$ થી $17$ દિવસ દરમિયાન સંભોગથી દૂર રહેવું જોઈએ જ્યારે અંડપાતની અપેક્ષા રાખી શકાય છે.
  • B
    ચક્રનો $10$ મો થી $17$ મો દિવસ ફળદ્રુપ સમયગાળો છે,જ્યારે ગર્ભાધાનની શક્યતાઓ વધુ હોય છે.
  • C
    આ નર અને માદા જનનકોષોના મિલનની શક્યતાઓને અટકાવે છે.
  • D
    આ પદ્ધતિમાં,અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષોને શારીરિક રીતે મળતા અટકાવવામાં આવે છે.

Explore More

Similar Questions

ભૌતિક ગર્ભનિરોધક પદ્ધતિ માટે ખોટું વાક્ય પસંદ કરો.

....... $IUDs$,આ ઉપરાંત,ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ બનાવે છે.

અસંગત વિકલ્પ પસંદ કરો.

Progestasert અને $LNG-20$ એ શું છે?

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું ગર્ભાશયમાં મૂકવાનું સાધન $(IUD)$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo