નીચેનામાંથી કઈ સ્પીસીઝ એરોમેટિક છે?

  • A
    સાયક્લોપેન્ટાડાયેનાઈલ એનાયન
  • B
    સાયક્લોહેપ્ટાટ્રાયેનાઈલ કેટાયન
  • C
    સાયક્લોપેન્ટાડાયેનાઈલ કેટાયન
  • D
    સાયક્લોહેપ્ટાટ્રાયેનાઈલ એનાયન

Explore More

Similar Questions

બેન્ઝિનની પ્રોપીન સાથેની ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઈલેશન પ્રક્રિયા નીચેનામાંથી કયા મધ્યવર્તી સંયોજનના નિર્માણ દ્વારા થાય છે?

આપેલ સંયોજનમાં નાઈટ્રેશન મુખ્યત્વે કયા સ્થાન પર થાય છે?

ફ્રિડલ-ક્રાફ્ટસ પ્રક્રિયાઓમાં ......... ઉદ્દીપક તરીકે વપરાય છે.

નીચેનાને નાઈટ્રેશનના દરના વધતા ક્રમમાં ગોઠવો:
$(a)$ બેન્ઝીન
$(b)$ ટોલ્યુઈન
$(c)$ હેક્ઝાડ્યુટેરોબેન્ઝીન $(C_6D_6)$
$(d)$ નાઈટ્રોબેન્ઝીન
$(e)$ ક્લોરોબેન્ઝીન

Difficult
View Solution

નીચેનામાંથી કયું બેયરના પ્રક્રિયક (Bayer's reagent) સાથે પ્રક્રિયા કરી શકતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo