નીચેનામાંથી કયું આદર્શ કૃષ્ણ પદાર્થ (ideal black body) ની સૌથી નજીક છે?

  • A
    બ્લેક લેમ્પ
  • B
    પ્લેટિનમ બ્લેક
  • C
    ઊંચા તાપમાને ગરમ કરેલો કોલસાનો ટુકડો
  • D
    અચળ તાપમાને રાખેલી પોલાણ (cavity)

Explore More

Similar Questions

જો કાળી સપાટી વાળા ડાઘ ધરાવતા વાસણને ખૂબ ઊંચા તાપમાને ગરમ કર્યા બાદ અંધારીયા ઓરડામાં લઈ જવામાં આવે,ત્યારે:

ઇન્ફ્રારેડ રેડિયેશન (તરંગો) શેના દ્વારા શોધી શકાય છે?

એક પાતળી સમાન પ્લેટનો શોષણ ગુણાંક $(a)$ અને પરાવર્તન ગુણાંક $(r)$ અનુક્રમે $0.77$ અને $0.17$ છે. જો પ્લેટની સપાટી પર $250 \ kcal$ ઉષ્મા આપાત કરવામાં આવે,તો પારગમિત થતી ઉષ્માનો જથ્થો $(t)$ કેટલો હશે ($kcal$ માં)?

આપણે માનવ શરીર દ્વારા ઉત્સર્જિત વિકિરણને ધ્યાનમાં લઈએ છીએ,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

થર્મોસની બોટલની સપાટી ચળકતી રાખવામાં આવે છે,કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo