ઇથાઇલ ક્લોરાઇડને નીચેનામાંથી કોની સાથે ઉકાળવાથી ઇથાઇલ આલ્કોહોલ બને છે?

  • A
    આલ્કોહોલિક $KOH$
  • B
    જલીય $KOH$
  • C
    $H_2O$
  • D
    $H_2O_2$

Explore More

Similar Questions

$CH_3CH(X)C_2H_5$ ના ઉદાહરણ સાથે ધારણ (Retention),વ્યુત્ક્રમણ (Inversion) અને રેસિમિકરણ (Racemization) સમજાવો.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ધાતુ ગ્રીગનાર્ડ પ્રક્રિયકની બનાવટમાં વપરાય છે?

નીચેની પ્રક્રિયામાં મળતી મુખ્ય નીપજ કઈ છે? $C_2H_5ONa + (CH_3)_3C-Cl \rightarrow$

ચોક્કસ પરિસ્થિતિઓમાં,પ્રક્રિયક $X$ વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયાઓ દ્વારા નીપજો $A - D$ આપે છે. $A$ અને $B$ સ્ટીરિયોઆઈસોમર્સ છે,પરંતુ એનાન્ટિઓમર્સ નથી. $C$ અને $D$ એનાન્ટિઓમર્સ છે. $A$ એ $C$ નો આઈસોમર નથી. નીચેનામાંથી કયો પ્રક્રિયક $X$ હોઈ શકે છે?
$X \xrightarrow[\Delta]{H_2O} A + B + C + D$

કયું સંયોજન સૌથી ઝડપથી $S_{N^1}$ પ્રક્રિયા આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo