નીચેના પૈકી કઈ કસોટીને કૅન્સરના નિદાન માટેની લેબોરેટરી કસોટી ગણવામાં આવે છે?

  • A
    પેપસ્મિયર
  • B
    મેમોગ્રાફી
  • C
    બેરિયમ ટેસ્ટ
  • D
    કૅન્સર સ્પેસિફિક ઍન્ટિજન

Explore More

Similar Questions

લ્યુકેમિયા થવા માટે નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે?

આંતરિક અંગોના કેન્સરને શોધવા માટે કઈ તકનીકો ઉપયોગી છે?
$(1)$ રેડિયોગ્રાફી
$(2)$ $ELISA$
$(3)$ $CT-Scan$
$(4)$ $MRI$
$(5)$ $Widal$ ટેસ્ટ

નીચેનામાંથી કયું કેન્સરગ્રસ્ત કોષોનો ગુણધર્મ નથી,જ્યારે બાકીના ત્રણ છે?

કેન્સરના વિકાસ સાથે સંકળાયેલા જનીનોને ..... તરીકે ઓળખવામાં આવે છે.

રંગસૂત્ર $8$ અને $14$ વચ્ચે પારસ્પરિક સ્થળાંતરણ (reciprocal translocation) ને કારણે કયા પ્રકારનું કેન્સર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo