જ્યારે કોઈ વ્યક્તિ ખરબચડી સપાટી પર ચાલે છે ત્યારે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    સપાટી દ્વારા લગાડવામાં આવતું ઘર્ષણ બળ તેને ગતિમાં રાખે છે.
  • B
    વ્યક્તિ દ્વારા જમીન પર લગાડવામાં આવતું બળ તેને ગતિમાં રાખે છે.
  • C
    વ્યક્તિ દ્વારા જમીન પર લગાડવામાં આવતા બળની પ્રતિક્રિયા તેને ગતિમાં રાખે છે.
  • D
    આપેલ પૈકી કોઈ નહીં.

Explore More

Similar Questions

ગતિઘર્ષણ (kinetic friction) સમજાવો. ગતિઘર્ષણના નિયમો લખો. ગતિઘર્ષણાંકની વ્યાખ્યા આપો.

$\sqrt{2} \,kg$ દળનો એક બ્લોક ખરબચડી આડી સપાટી પર મૂકવામાં આવ્યો છે. આડી સપાટી સાથે $45^{\circ}$ ના ખૂણે ઉપરની તરફ લાગતું બળ $F$ બ્લોકને ગતિમાં લાવે છે. જો સપાટી અને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.25$ હોય, તો બળ $F$ નું મૂલ્ય કેટલું હશે ($\,N$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \,ms^{-2}$)

$2 \, kg$ દળના પદાર્થને $100 \, N$ ના બળ વડે શિરોલંબ દીવાલ પર દબાવીને રાખવામાં આવે છે. દીવાલ અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક $0.3$ છે. તો ઘર્ષણ બળ ........ $N$ જેટલું થશે.

$2\, kg$ દળ ધરાવતા પદાર્થને એક ખરબચડા સમક્ષિતિજ સમતલ પર $2\, m/s$ ના સમાન વેગથી ખેંચવામાં આવે છે. પદાર્થ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.20$ છે. $5\, s$ માં ઉત્પન્ન થતી ઉષ્મા ........ $cal$ છે $(J = 4.2\, J/cal$ અને $g = 9.8\, m/s^2)$

Difficult
View Solution

$5 \, kg$ દળનો એક બ્લોક ખરબચડા આડા ટેબલ પર પડેલો છે. $19.6 \, N$ નું બળ પદાર્થને અચળ વેગથી સરકતો રાખવા માટે પૂરતું છે. સરકતા ઘર્ષણનો ગુણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo