દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $A$ એ સાયનોહાઈડ્રિન છે
  • B
    ન્યુક્લિયોફિલિક-યોગશીલ પ્રક્રિયા
  • C
    ઉપરોક્ત પ્રક્રિયા આલ્કીન દ્વારા દર્શાવવામાં આવતી નથી
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ ફેહલિંગના દ્રાવણ સાથે પ્રક્રિયા કરશે નહીં?

પ્રક્રિયક $(A)$ શું હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો,જ્યાં:
$(A)$ ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર અને
$(B)$ શરૂઆતના પદાર્થથી અંતિમ નીપજ સુધી સંકરણમાં અનુરૂપ ફેરફાર શું છે?
$CH_3-C \equiv N \xrightarrow[(ii) \ HI + \text{Red } P]{(i) \ SnCl_2, HCl / H_3O^{+}}$

નીચે આપેલી પ્રક્રિયા માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.
$CH_3-CO-CH_3 \xrightarrow[(ii) H_3O^+]{(i) ?} (CH_3)_3C-OH$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા અસમાનુપાતીકરણ (disproportionation) પ્રક્રિયાનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo