નીચેનામાંથી કયું સંયોજન પ્રતિચુંબકીય (diamagnetic) સ્વભાવ ધરાવે છે?

  • A
    $[CoF_6]^{3-}$
  • B
    $[NiCl_4]^{2-}$
  • C
    $[Ni(NH_3)_6]^{2+}$
  • D
    $[Ni(CN)_4]^{2-}$

Explore More

Similar Questions

$[Fe(H_2O)_6]^{3+}$ ની ચુંબકીય ચાકમાત્રા $5.92 \ BM$ છે,જ્યારે $[Fe(CN)_6]^{3-}$ ની ચુંબકીય ચાકમાત્રા $1.74 \ BM$ છે. શા માટે? સમજાવો.

$[Co(NH_3)_6][Cr(CN)_6]$ અને $[Cr(NH_3)_6][Co(CN)_6]$ દ્વારા કયા પ્રકારની સમઘટકતા દર્શાવવામાં આવે છે?

$Fe^{2+}$ આયન માટે $BM$ માં ગણતરી કરેલ ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું છે?

નીચેનામાંથી કયા ક્રમમાં આપેલા સંકીર્ણ આયનોને તેમના ઘટતા સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટના સંદર્ભમાં યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા છે?
$(i)$ $[FeF_{6}]^{3-}$
$(ii)$ $[Co(NH_{3})_{6}]^{3+}$
$(iii)$ $[NiCl_{4}]^{2-}$
$(iv)$ $[Cu(NH_{3})_{4}]^{2+}$

સંકીર્ણ સંયોજન $[Cu^{II}(NH_3)_4][Pt^{II}Cl_4]$ માટે શક્ય સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo