પર્યાવરણીય પ્રદૂષણથી બચવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ આવશ્યક છે?

  • A
    જૈવિક ખાતર
  • B
    જૈવ-જંતુનાશક
  • C
    એકકોષીય પ્રોટીન $(SCP)$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

સૂક્ષ્મજીવોનો ઉપયોગ શેમાં થાય છે?
$1.$ સુએજની પ્રાથમિક સારવાર
$2.$ સુએજની દ્વિતીયક સારવાર
$3.$ અજારક સ્લજ ડાયજેસ્ટર
$4.$ જૈવ-સક્રિય અણુઓનું ઉત્પાદન

યોગ્ય વિધાન પસંદ કરો.

કયો વિકલ્પ સાચી જોડ દર્શાવે છે?
કૉલમ-$I$કૉલમ-$II$
$1.$ સેકેરોમયસીસ સેરેવીસી$A.$ રીબોફ્લેવિનનું ઉત્પાદન
$2.$ પેનેસિલિયમ નોટેટમ$B.$ બ્રેડ બનાવવી
$3.$ આસબિયા ગોસીપી$C.$ સ્ટેરિન્સનું ઉત્પાદન
$4.$ રાઈઝોપસ નિગ્રિકેન્સ$D.$ પેનિસિલીન
$5.$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ$E.$ હાયડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન
$6.$ મોનોસ્કસ પુર્પુરિયસ$F.$ સાયક્લોસ્પોરીન-$A$

નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo