નીચેનામાંથી કયું $IUPAC$ નામ ખોટું છે?

  • A
    $[Co(NH_3)_5NO_2]_3 [Co(NO_2)_6]_2$: પેન્ટાએમાઈન નાઈટ્રિટો-$N$-કોબાલ્ટ$(III)$ હેક્ઝાનાઈટ્રિટો-$N$-કોબાલ્ટેટ$(III)$
  • B
    $H_2[OsCl_5N]$: હાઈડ્રોજન પેન્ટાક્લોરિડોનાઈટ્રિડોઓસ્મેટ$(VI)$
  • C
    $K_2[OsCl_5N]$: પોટેશિયમ પેન્ટાક્લોરિડોનાઈટ્રિડોઓસ્મેટ$(VI)$
  • D
    $[Cr(H_2O)_6]^{3+}$: હેક્ઝાએક્વા ક્રોમિયમ$(III)$ આયન

Explore More

Similar Questions

${K_3}[Ir({C_2}{O_4})_3]$ નું $I.U.P.A.C.$ નામ શું છે?

નીચેનામાંથી કયા સંકીર્ણમાં ધાતુનો ઓક્સિડેશન આંક શૂન્ય છે?

$[Co(NH_3)_3(H_2O)_2Cl]Cl_2$ નું $IUPAC$ નામ શું છે?

ડાયક્લોરોબિસ(યુરિયા)કોપર$(II)$ નું સૂત્ર ........ છે.

કાલ્પનિક સંકીર્ણ ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરોકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડને કેવી રીતે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo