$K_{2}Cr_{2}O_{7}$ વિશે નીચેનામાંથી કયું ખોટું છે?

  • A
    તેને $K_{2}CrO_{4}$ માંથી બનાવી શકાય છે.
  • B
    તેનો ઉપયોગ રેડોક્ષ ટાઇટ્રેશનમાં થાય છે.
  • C
    તે એસિડ અને બેઇઝ બંનેમાં સ્થિર છે.
  • D
    તેનો રંગ નારંગી છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો ઓક્સાઈડ ઊભયગુણધર્મી છે?

સૌથી વધુ સ્થાયી $Mn$ ફ્લોરાઈડ $MnF_4$ છે,જ્યારે સૌથી વધુ $Mn$ ઓક્સાઈડ $Mn_2O_7$ છે. આનું કારણ શું છે?

ક્રોમેટનો પીળો રંગ એસિડિક માધ્યમમાં નારંગી રંગમાં ફેરવાય છે,જે શેના નિર્માણને કારણે થાય છે?

$Cr_2O_7^{2-} \underset{Y}{\overset{X}{\longleftrightarrow}} 2CrO_4^{2-}$,$X$ અને $Y$ અનુક્રમે શું છે?

$KMnO_4$ નો જાંબલી રંગ કયા સંક્રમણને કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo