$DNA$ બંધારણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બેકબોન શર્કરા-ફોસ્ફેટ દ્વારા બનેલી છે.
  • B
    બે શૃંખલાઓમાં રહેલા બેઇઝ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે.
  • C
    દરેક આંટામાં $11$ બેઇઝ જોડ હોય છે.
  • D
    બંને શૃંખલાઓ જમણી બાજુએ કુંતલાકાર રીતે વીંટળાયેલી હોય છે.

Explore More

Similar Questions

$DNA$ નાં મુખ્ય લક્ષણો ઓળખો:
$(i)$ તે બે પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલાઓનું બનેલું હોય છે.
(ii) બેકબોન શર્કરા અને ફોસ્ફેટનું બનેલું હોય છે.
(iii) બંને શૃંખલાઓ પ્રતિ-સમાંતર (anti-parallel) ધ્રુવીયતા ધરાવે છે.
(iv) બંને શૃંખલાઓમાં આવેલા નાઈટ્રોજન બેઈઝ $H$-બંધ દ્વારા જોડાયેલા હોય છે.
$(v)$ બંને શૃંખલાઓ જમણી બાજુએ વળેલી (right-handed) હોય છે.

$DNA$ અણુમાં,જો બેઈઝનો ગુણોત્તર $(A+T)/(G+C) = 0.3$ હોય અને $A+T$ નાઈટ્રોજનયુક્ત બેઈઝનું પ્રમાણ $30,000$ હોય,તો $DNA$ માં $G+C$ નાઈટ્રોજનયુક્ત બેઈઝનું પ્રમાણ કેટલું હશે ($,000$ માં)?

Difficult
View Solution

$DNA$ માં જો $10\%$ ગ્વાનિન હાજર હોય,તો થાઈમિનનું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

આનુવંશિકતાનો એકમ કયો છે?

$DNA$ ની રચનામાં એક પૂર્ણ કુંતલનની લંબાઈ $.........$ અને નાઈટ્રોજન બેઝની જોડીની સંખ્યા $...........$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo