ટાઇફોઇડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

  • A
    તે બૅક્ટેરિયાજન્ય રોગ છે.
  • B
    સાલ્મોનેલા ટાઇફી મનુષ્યના આંત્રમાર્ગમાં જોવા મળે છે.
  • C
    તે વાયુકોષ્ઠની દીવાલમાં બળતરા પેદા કરે છે.
  • D
    તે આંતરડાની દીવાલમાં જખમ (કાણાં) પાડે છે.

Explore More

Similar Questions

નીચે આપેલા બેક્ટેરિયાને રોગો સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ Treponema pallidum $(1)$ પ્લેગ
$(B)$ Yersinia pestis $(2)$ એન્થ્રેક્સ
$(C)$ Bacillus anthracis $(3)$ સિફિલિસ
$(D)$ Vibrio cholerae $(4)$ કોલેરા

સાઇટ્રસ કેન્કર એ એક:

નીચેનામાંથી કયો રોગકારક મનુષ્યોમાં ગર્ભપાતનું કારણ બને છે?

ટ્યુબરક્યુલોસિસ (ક્ષય) ના નિદાન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?

$Pneumonia$ થી બચવા માટે નીચેનામાંથી કયો નિવારક ઉપાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo