નીચેનામાંથી કઈ વર્ગીકરણ કક્ષા પ્રજાતિ (Genus) ની તુલનામાં લક્ષણોમાં ઓછી સામાન્ય છે?

  • A
    જાતિ (Species)
  • B
    કુળ (Family)
  • C
    વર્ગ (Class)
  • D
    વિભાગ (Division)

Explore More

Similar Questions

એક જ જાતિના સજીવો માટે નીચેનામાંથી શું સાચું છે?

ઘઉં ($Triticum$ $aestivum$) માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$P$. રસાયણ વર્ગીકરણવિદ્યા$I$. કમ્પ્યુટરનો ઉપયોગ કરી તમામ અવલોકિત લાક્ષણિકતાઓ પર આધારિત માહિતીનું પ્રોસેસિંગ કરે છે.
$Q$. કોષ વર્ગીકરણવિદ્યા$II$. ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે.
$R$. સંખ્યાકીય વર્ગીકરણવિદ્યા$III$. વનસ્પતિના રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરે છે.
$S$. જાતિવિકાસીય વર્ગીકરણવિદ્યા$IV$. રંગસૂત્રોની સંખ્યા, રચના અને વર્તણૂક જેવી માહિતીનો ઉપયોગ કરે છે.

વર્ગીકરણ / વર્ગીકરણ વિદ્યાનો પાયાનો એકમ કયો છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $Rosales$ ગોત્ર (order) માં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo