નીચેનામાંથી કયું અસંગત છે?

  • A
    ભૌતિક અંતરાય – શ્વસનમાર્ગ
  • B
    દેહધાર્મિક અંતરાય – જઠરમાં ઍસિડ
  • C
    કોષીય અંતરાય – આંખમાંથી અશ્રુ
  • D
    કોષરસીય અંતરાય – ઇન્ટરફેરોન્સ

Explore More

Similar Questions

એન્ટિજન કયા સ્વરૂપમાં હોય છે?

રસીકરણમાં નિષ્ક્રિય અથવા મૃત એન્ટિજન શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ કયા પ્રકારની પ્રતિકારકતા છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. શારીરિક અંતરાય $I$. જઠરમાંના અમ્લ,મુખમાંની લાળ,આંખોના અશ્રુ
$Q$. દેહધાર્મિક અંતરાય $II$. ત્વચા,શ્વસનમાર્ગ,જઠરાંત્રીય અને મૂત્રજનન માર્ગના અધિચ્છદનું શ્લેષ્મનું અસ્તર
$R$. કોષાંતરીય અંતરાય $III$. ઈન્ટરફેરોન
$S$. કોષરસીય (સાયટોકાઈન) અંતરાય $IV$. તટસ્થકોષ ($PMNL$-ન્યુટ્રોફિલ્સ),એકકેન્દ્રીકણ,$NK$ કોષો,બૃહદકોષો

નીચેનામાંથી કયું અંગ પ્રાથમિક લસિકાભ અંગ (primary lymphoid organ) છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ મુખ્ય લસિકા અંગ $(1)$ થાઇમસ
$(b)$ $MALT$ $(2)$ બરોળ (Spleen)
$(c)$ હૃદયની નજીક આવેલું ખંડ જેવું અંગ $(3)$ અસ્થિમજ્જા (Bone marrow)
$(d)$ મોટું વાલ આકારનું અંગ $(4)$ તે લસિકા પેશીના $50\%$ ભાગનું નિર્માણ કરે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo