જીવનની ઉત્પત્તિ માટે નીચેનામાંથી શું સૌથી વધુ આવશ્યક છે?

  • A
    કાર્બન
  • B
    ઓક્સિજન
  • C
    પાણી
  • D
    નાઈટ્રોજન

Explore More

Similar Questions

સૌપ્રથમ પ્રકાશસંશ્લેષી સજીવ કયું હતું?

લુઈ પાશ્ચરે કયો સિદ્ધાંત આપ્યો હતો?

નીચેનામાંથી શું વનસ્પતિઓના આગમન સાથે પૃથ્વી પર દેખાયું અને ભૂતકાળમાં ગેરહાજર હતું?

વિધાન : પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ માટે જરૂરી સૌપ્રથમ ઉદ્ભવેલા કાર્બનિક સંયોજનો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ હતા.
કારણ : તમામ જીવન સ્વરૂપો માત્ર જલીય પર્યાવરણમાં જ હતા.

સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે,આ વાદનું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo