નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય છે?

  • A
    $CH_3-C \equiv CH$
  • B
    $CH_3-CH=CH_2$
  • C
    બેન્ઝિન
  • D
    $CH \equiv CH$

Explore More

Similar Questions

એલાઈલબેન્ઝીન $(C_6H_5CH_2CH=CH_2)$ નું ઓક્સિમર્ક્યુરેશન-ડીમર્ક્યુરેશન શું આપે છે?

ગ્લાયકોલની $PI_3$ સાથે પ્રક્રિયા કરતા મુખ્યત્વે શું મળે છે?

$CH_3CH=CH_2 + HCl \xrightarrow{\text{peroxide}}$ પ્રક્રિયાની નીપજ સમજાવો.

નીચેનામાંથી કયું અચક્રીય સંયોજન $Br_2$ વાયુ સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo