નીચેનામાંથી કયું અ-વિદ્યુતવિભાજ્ય (non-electrolyte) છે?

  • A
    $NaCl$
  • B
    $CaCl_2$
  • C
    $C_{12}H_{22}O_{11}$
  • D
    $CH_3COOH$

Explore More

Similar Questions

જો સમાન સાંદ્રતા ધરાવતા નોન-ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણનું $\Delta T_{b}$ મૂલ્ય '$x$' $K$ હોય,તો પાણીમાં $1 \ m \ AlCl_3$ દ્રાવણ માટે $\Delta T_{b}$ નું અપેક્ષિત મૂલ્ય શોધો.

$-0.063 \ ^oC$ ઠારબિંદુ ધરાવતા $K_3[Fe(CN)_6]$ ના $0.011 \ m$ જલીય દ્રાવણનું વિયોજન કેટલા ટકા થશે? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$25 \ ^oC$ તાપમાને,નીચેનામાંથી કયા $0.1 \ M$ દ્રાવણનું અભિસરણ દબાણ સૌથી વધુ હશે?

આપણી પાસે $NaCl$ ના ત્રણ જલીય દ્રાવણો $A$,$B$ અને $C$ છે,જેની સાંદ્રતા અનુક્રમે $0.1 \ M$,$0.01 \ M$ અને $0.001 \ M$ છે. આ દ્રાવણો માટે વોન્ટ હોફ અવયવ $(i)$ નું મૂલ્ય કયા ક્રમમાં હશે?

$100 \ g$ પાણીમાં $10 \ g$ વિદ્યુતવિભાજ્ય $AB_2$ ધરાવતું દ્રાવણ $100.52^{\circ} C$ તાપમાને ઉકળે છે. વિદ્યુતવિભાજ્યની આયનીકરણની માત્રા $(\alpha)$ ............ $\times 10^{-1}$ છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $AB_2$ નું મોલર દળ $= 200 \ g \ mol^{-1}$,$K_{b}$ (પાણીનો મોલલ ઉન્નયન અચળાંક) $= 0.52 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ} C$;
$AB_2$ નું આયનીકરણ $AB_2 \rightarrow A^{2+} + 2B^{-}$ મુજબ થાય છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo