નીચેનામાંથી કયું દ્વિદળી મૂળની અંતસ્થ રચનાનું લાક્ષણિક લક્ષણ નથી?

  • A
    અરીય વાહીપુલ
  • B
    દ્વિતીય વૃદ્ધિ
  • C
    મજ્જા ખૂબ ઓછી અથવા ગેરહાજર
  • D
    વાહીપુલની સંખ્યા $15-20$

Explore More

Similar Questions

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરો:
$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની તરત અંદરનું સ્તર : ........
$(ii)$ પૃષ્ઠવક્ષીય પર્ણમાં ઉપરી અધિસ્તર : લંબોત્તક મૃદુત્તક :: અધઃઅધિસ્તર : ...........

એકદળી મૂળ દ્વિદળી મૂળથી કઈ બાબતમાં અલગ પડે છે?

કેસ્પેરિયન પટ્ટી અને માર્ગ કોષો (passage cells) શેમાં જોવા મળે છે $:-$

જ્યારે પ્રોટોઝાયલેમ પરિઘ તરફ વિકસે છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

પરિચક્ર (Pericycle) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo