નીચેનામાંથી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી?

  • A
    લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ $(LPG)$ નું દહન
  • B
    બરફનું પીગળીને પાણી બનવું
  • C
    પાણીમાં મીઠું ઓગળવું
  • D
    પાણીનું ઉકળીને વરાળ બનવું

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા(ઓ) ઉષ્માશોષક છે?
$(i)$ સલ્ફ્યુરિક એસિડનું મંદન
$(ii)$ ડ્રાય આઈસ (સૂકો બરફ) નું ઉર્ધ્વપાતન
$(iii)$ પાણીની વરાળનું સંઘનન
$(iv)$ પાણીનું બાષ્પીભવન

પદાર્થ '$X$' ના દ્રાવણનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડની ચકાસણી માટે થાય છે. '$X$' ને ઓળખો. કાર્બન ડાયોક્સાઇડ સાથે તેની પ્રતિક્રિયા શું હશે? પ્રતિક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો.

વાયુપાત્રમાં $H_2$ અને $Cl_2$ વાયુનું સમાન પ્રમાણમાં મિશ્રણ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે. આ સફેદ ધુમાડા શેના છે?

એક બોઈલિંગ ટ્યુબમાં કોપર $(II)$ નાઈટ્રેટનો ભૂરા રંગનો પાવડર ગરમ કરતા,કોપર ઓક્સાઈડ (કાળો),ઓક્સિજન વાયુ અને એક કથ્થઈ રંગનો વાયુ $X$ બને છે.
$(a)$ પ્રક્રિયાનો પ્રકાર ઓળખો.
$(b)$ વાયુ $X$ ના જલીય દ્રાવણની $pH$ રેન્જ શું હોઈ શકે?

મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનમાં સળગાવતા સફેદ સંયોજન $X$ મળે છે અને પ્રકાશનું ઉત્સર્જન થાય છે. જો સળગતી પટ્ટીને હવે નાઈટ્રોજનના વાતાવરણમાં મૂકવામાં આવે,તો તે સળગવાનું ચાલુ રાખે છે અને સંયોજન $Y$ બનાવે છે.
$(a)$ $X$ અને $Y$ ના રાસાયણિક સૂત્રો લખો.
$(b)$ જ્યારે $X$ ને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo