નીચેના પૈકી કયો સલ્ફરનો ઉપયોગ નથી?

  • A
    ચામડીના રોગમાં ચેપનાશક તરીકે
  • B
    રબરના વલ્કેનાઈઝેશનમાં
  • C
    દારૂખાનું બનાવવામાં
  • D
    નાઈટ્રિક ઍસિડની બનાવટમાં

Explore More

Similar Questions

સોલ્ડર મિશ્રધાતુના ઘટકો કયા છે? સોલ્ડરનો કયો ગુણધર્મ તેને વિદ્યુત વાયરોને જોડવા (વેલ્ડિંગ) માટે યોગ્ય બનાવે છે?

નીચે આપેલા $X$ અને $Y$ માંથી યોગ્ય જોડકાં બનાવો:
$X$$Y$
$1.$ નિર્જલીકરણ કરતા પદાર્થ (Dehydrating agent)$p.$ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ
$2.$ ફટાકડા બનાવવામાં$q.$ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ
$3.$ નિર્બળ વિરંજક (Bleaching agent)$r.$ ડાયહાઇડ્રોજન વાયુ
$4.$ સૌથી હલકો વાયુ$s.$ સલ્ફર

નીચેના માટે કારણો આપો:
$(i)$ મોટાભાગની ધાતુઓ વિદ્યુતનું સારું વહન કરે છે.
$(ii)$ આયર્ન $(III)$ ઓક્સાઇડ,$Fe_{2}O_{3}$ ની ગરમ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ તૂટેલા મશીનના ભાગોને જોડવા માટે થાય છે.
$(iii)$ સોડિયમ,પોટેશિયમ અને લિથિયમને તેલની નીચે સંગ્રહિત કરવામાં આવે છે.

બેટરીના આવરણ (casings) માટે વપરાતા વલ્કેનાઈઝેડ રબરમાં સલ્ફરનું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

મોનોક્લિનિક સલ્ફરનો આકાર કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo