નીચેનામાંથી કયા તત્વને વનસ્પતિમાં લઘુપોષકતત્વ (trace element) ગણવામાં આવતું નથી?

  • A
    $Mo$
  • B
    $Cu$
  • C
    $Mn$
  • D
    $K$

Explore More

Similar Questions

ફોસ્ફરસ એ નીચેનામાંથી કોનો મુખ્ય ઘટક છે:
$(1)$ જૈવિક પટલ (Biological membranes)
$(2)$ ન્યુક્લિક એસિડ
$(3)$ કોષીય ઉર્જા સ્થાનાંતરણ તંત્ર
$(4)$ પ્રોટીન સંશ્લેષણ

કયું તત્વ નાઈટ્રોજન સ્થાપનમાં મહત્વની ભૂમિકા ભજવે છે?

વનસ્પતિમાં જીવાત સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા તેમજ ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવા કયા પોષક તત્વની જરૂરિયાત હોય છે?

$S$ - વિધાન : ક્લોરીન રુધિરમાં આવેલ મુખ્ય ઋણઆયન છે.
$R$ - કારણ : વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે મોલિબ્ડેનમ જરૂરી છે.

કયું ખનિજ તત્ત્વ ઘસારો પામતા કોષોના સમારકામ માટે આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo