નીચેનામાંથી કયું સાચું નથી?

  • A
    $n-hexane + n-heptane$ - આદર્શ દ્રાવણ
  • B
    $C_2H_5OH + H_2O$ - રાઉલ્ટના નિયમથી ધન વિચલન
  • C
    $Acetone + Chloroform$ - રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન
  • D
    $Chloroform + Benzene$ - આદર્શ દ્રાવણ

Explore More

Similar Questions

$30 \ mL$ ક્લોરોફોર્મ અને $50 \ mL$ એસિટોનને મિશ્ર કરીને એક બિન-આદર્શ દ્રાવણ બનાવવામાં આવ્યું હતું. મિશ્રણનું કદ કેટલું હશે?

$n$-heptane અને ethanol ને મિશ્ર કરીને દ્વિઅંગી પ્રવાહી દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. દ્રાવણના વર્તન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આદર્શ દ્રાવણ દ્વારા કઈ શરત સંતોષાતી નથી?

બે પ્રવાહી $x$ અને $y$ આદર્શ દ્રાવણ બનાવે છે. $300 \ K$ તાપમાને,$1 \ mol$ $x$ અને $3 \ mol$ $y$ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $550 \ mm \ Hg$ છે. તે જ તાપમાને,જો દ્રાવણમાં $1 \ mol$ $y$ ઉમેરવામાં આવે,તો બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું વધે છે. તો $x$ અને $y$ ના શુદ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનુક્રમે કેટલા હશે?

નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo