મકાઈના બીજમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

  • A
    ભ્રૂણમૂલાગ્રચોલ (Coleorhiza)
  • B
    ભ્રૂણાગ્રચોલ (Coleoptile)
  • C
    વરુથિકા (Scutellum)
  • D
    પરિભ્રૂણપોષ (Perisperm)

Explore More

Similar Questions

બીજ અંકુરણ દરમિયાન,ચણાના બીજનો કયો ભાગ મૂળ તંત્રમાં વિકસે છે?

મગફળીના છોડના કયા ભાગમાં તેલનો સંગ્રહ થાય છે?

આપેલ મકાઈના દાણાની આકૃતિમાં $A, B, C$ અને $D$ ને ઓળખો.

આપેલ દ્વિદળી બીજમાં $P$ અને $Q$ શું છે?
$P \quad\quad Q$

બીજપત્રોની નીચેનો નળાકાર ભાગ $A$ છે જે $B$ માં સમાપ્ત થાય છે અને તેની ટોચને $C$ કહેવામાં આવે છે. અહીં $A$,$B$ અને $C$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo