નીચેનામાંથી શું સસ્તન પ્રાણીઓમાં જોવા મળતું નથી?

  • A
    યકૃત નિવાહિકા તંત્ર (Hepatic portal system)
  • B
    હાયપોફિઝિયલ નિવાહિકા તંત્ર (Hypophysial portal system)
  • C
    મૂત્રપિંડ નિવાહિકા તંત્ર (Renal portal system)
  • D
    યકૃત અને હાયપોફિઝિયલ નિવાહિકા તંત્ર

Explore More

Similar Questions

દૈહિક પરિવહન (Systemic circulation) એટલે શું?

દ્વિ-પરિવહન (Double circulation) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયા પ્રકારના પરિવહનતંત્રમાં મિશ્ર રુધિરનું પરિવહન થાય છે?

નીચેનામાંથી કયો વિકલ્પ હૃદયના રુધિરાભિસરણ (Coronary circulation) માટેનો સાચો માર્ગ દર્શાવે છે?

દ્વિ-પરિવહન (double circulation) માટે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે ઓળખો.
$I$. તે હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરના મિશ્રણને અટકાવે છે.
$II$. તે હૃદયમાંથી માત્ર ઓક્સિજનયુક્ત રુધિરનું જ પરિવહન કરે છે.
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo