નીચેનામાંથી કયું ફર્ન (fern) ના ફલનમાં સામેલ નથી?

  • A
    પરાગનલિકા (Pollen tube)
  • B
    પાણી
  • C
    સ્ત્રીજન્યુધાની (Archegonia)
  • D
    કશાધારી શુક્રકોષો (Flagellated sperms)

Explore More

Similar Questions

સંજીવનીનું વનસ્પતિશાસ્ત્રીય નામ શું છે?

$Selaginella$ માં,રિડક્શન ડિવિઝન (અર્ધીકરણ) કોના નિર્માણ દરમિયાન થાય છે?

નીચેનામાંથી શેમાં પ્રકાંડ સ્પષ્ટ રીતે ગાંઠ અને આંતરગાંઠમાં વિભેદિત થયેલું જોવા મળે છે?

લઘુબીજાણુ (Microspore) અને ગુરુબીજાણુ (Megaspore) શેમાં જોવા મળે છે $-$

$Selaginella$ નો રાઈઝોફોર (Rhizophore) કેવો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo