ડિટર્જન્ટ અણુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તેમાં એક અધ્રુવીય કાર્બનિક ભાગ અને એક ધ્રુવીય સમૂહ હોય છે.
  • B
    તેનું સરળતાથી જૈવિક વિઘટન થતું નથી.
  • C
    તે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે.
  • D
    તે સપાટી સક્રિયકારક (surface active agent) છે.

Explore More

Similar Questions

પેરાલ્ડીહાઈડનો ઉપયોગ $ . . . . . . $ તરીકે થાય છે.

નીચેનામાંથી કયું જંતુનાશક (pesticide) નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચે આપેલ દવાઓમાંથી કઈ દવા ઉદાસીનતા નિરોધી (antidepressant) ઔષધ છે?

પેનિસિલિન $G$ એ એક ... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo