પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અનુસાર લીલના સભ્યોના સંદર્ભમાં નીચેનામાંથી કયું અલગ પડે છે?

  • A
    યુલોથ્રિક્સ (Ulothrix)
  • B
    સ્પાયરોગાયરા (Spirogyra)
  • C
    વોલ્વોક્સ (Volvox)
  • D
    ક્લેમિડોમોનાસ (Chlamydomonas)

Explore More

Similar Questions

$Amoeba$ માં આંકુચનશીલ રસધાની (contractile vacuole) નું કાર્ય શું છે?

નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક પ્રકાશસંશ્લેષણ દ્વારા બનાવી શકે છે?

પ્રોટીસ્ટ કે જેમાં દરેક વિભાજન સાથે કોષનું કદ ઘટતું જાય છે તે $.......$ છે.

વ્હીટેકરે ડાયનોફ્લેજેલેટ્સને કઈ સૃષ્ટિમાં મૂક્યા છે?

યુગ્લીના ખોરાકનો સંગ્રહ પેરામાયલમ ($\beta$ 1 $\to$ 3 ગ્લુકન) સ્વરૂપે કરે છે, જે નીચેનામાંથી કોના રૂપાંતરણની નિપજ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo