નીચેનામાંથી કઈ રેડોક્ષ પ્રક્રિયા છે?

  • A
    $H_2SO_4$ ની $NaOH$ સાથે
  • B
    વાતાવરણમાં,વીજળી દ્વારા $O_2$ માંથી $O_3$
  • C
    $H_2O$ નું બાષ્પીભવન
  • D
    વીજળી દ્વારા નાઈટ્રોજન ઓક્સાઈડમાંથી નાઈટ્રોજન અને ઓક્સિજન બનવા

Explore More

Similar Questions

નીચે આપેલા આયનીય સમીકરણોને સંતુલિત કરો:
$1. Cr_{2}O_{7}^{2-} + H^{+} + I^{-} \to Cr^{3+} + I_{2} + H_{2}O$
$2. Cr_{2}O_{7}^{2-} + Fe^{2+} + H^{+} \to Cr^{3+} + Fe^{3+} + H_{2}O$
$3. MnO_{4}^{-} + SO_{3}^{2-} + H^{+} \to Mn^{2+} + SO_{4}^{2-} + H_{2}O$
$4. MnO_{4}^{-} + H^{+} + Br^{-} \to Mn^{2+} + Br_{2} + H_{2}O$

Difficult
View Solution

એસિડિક $KMnO_4$ નું જલીય રંગીન દ્રાવણ કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી રંગવિહીન બને છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$I_2 + S_2O_3^{2-} \longrightarrow I^{-} + S_4O_6^{2-}$

બેઝિક માધ્યમમાં $1 \ mol$ $I^{-}$ દ્વારા રિડક્શન પામતા $KMnO_{4}$ ના મોલની સંખ્યા કેટલી છે?

થાયોસલ્ફેટ $S_2O_3^{2-}$ આયનનું આયોડિન દ્વારા ઓક્સિડેશન થતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo