નીચેનામાંથી કયું સૂત્ર ટકાવારી એટમ ઇકોનોમી (atom economy) નક્કી કરવા માટેનું સાચું સૂત્ર છે?

  • A
    $\%$ એટમ ઇકોનોમી $=$ નીપજનું આણ્વીય દળ $\times 100$
  • B
    $\%$ એટમ ઇકોનોમી $=$ તમામ પ્રક્રિયકોના આણ્વીય દળનો સરવાળો $\times 100$
  • C
    $\%$ એટમ ઇકોનોમી $= \frac{\text{ઇચ્છિત નીપજનું આણ્વીય દળ}}{\text{તમામ પ્રક્રિયકોના આણ્વીય દળનો સરવાળો}} \times 100$
  • D
    $\%$ એટમ ઇકોનોમી $= \frac{\text{તમામ પ્રક્રિયકોના આણ્વીય દળનો સરવાળો}}{\text{ઇચ્છિત નીપજનું આણ્વીય દળ}} \times 100$

Explore More

Similar Questions

$1 \, mol \, C_xH_{2n-2}$ હાઇડ્રોકાર્બનની સંતુલિત દહન પ્રક્રિયામાં $O_2, CO_2$ અને $H_2O$ ના સહગુણકો અનુક્રમે ...... થશે.

$30 \, cm^3$ $0.4 \, M$ $HCl$ ને તટસ્થ કરવા માટે જરૂરી $0.6 \, M$ $NaOH$ નું કદ ........ $cm^3$ છે.

આપેલ છે કે $N_{2(g)} + 3 H_{2(g)} \longrightarrow 2 NH_{3(g)}$; $\Delta_r H^{\circ} = -92 \ kJ$, તો $NH_{3(g)}$ ની પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી $kJ \ mol^{-1}$ માં કેટલી થાય?

$0.1 \ M$ $AgNO_3$ અને $0.2 \ M$ $NaCl$ ના સમાન કદ મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણમાં $NO_3^-$ આયનની સાંદ્રતા ............ $M$ હશે.

Difficult
View Solution

$1$ મોલ $KMnO_4$ ને રંગવિહીન કરવા માટે $H_2O_2$ ના કેટલા મોલની જરૂર પડશે ($.5$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo