નીચેનામાંથી કયું પ્રાણી,તેની લાક્ષણિકતાઓ અને તેના વર્ગ (Taxon) નું સાચું જોડાણ છે?

  • A
    કેમેલિયન: પ્રીહેન્સાઈલ પૂંછડી,ડાયકોન્ડિલિક ખોપરી,છદ્માવરણ; વર્ગ: સરીસૃપ (Reptilia)
  • B
    મોનોટ્રીમ્સ: અપત્યપ્રસવી (Viviparous),વાળ,બાહ્ય કાન અથવા કર્ણપલ્લવ; વર્ગ: સસ્તન (Mammalia)
  • C
    રાના ટાઈગ્રીના (Rana tigrina): બાહ્ય કંકાલનો અભાવ,ડાયકોન્ડિલિક ખોપરી,આંખો પર પોપચાં; વર્ગ: ઉભયજીવી (Amphibia)
  • D
    સ્કોલિઓડોન (Scoliodon): પ્લેકોઈડ ભીંગડા,અપત્યપ્રસવી,બાહ્ય ફલન; વર્ગ: કોન્ડ્રીકથાઈસ (Chondrichthyes)

Explore More

Similar Questions

$Pristis$ અને $Catla$ વચ્ચેનો સાચો તફાવત પસંદ કરો.

કૉલમ-$I$ માં આપેલા સજીવોને કૉલમ-$II$ માં આપેલા તેમના સામાન્ય નામ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (સજીવો)કૉલમ-$II$ (સામાન્ય નામ)
$A$. Pennatula$i$. Sea-fan
$B$. Gorgonia$ii$. Sea-pen
$C$. Adamsia$iii$. Sea-Anemone
$D$. Cucumaria$iv$. Sea-cucumber

પ્રાણીઓના અંતઃકંકાલને અનુલક્ષીને અસંગત જોડ જણાવો.

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?
પ્રાણી બાહ્યાકાર લક્ષણ
$(i)$ મગર $4$ કોટરીય હૃદય
$(ii)$ સમુદ્ર કાકડી જલવાહક તંત્ર
$(iii)$ ઓબેલીયા એકાંતરજનન
$(iv)$ લેમુર કૂપદંતી

નીચેનામાંથી કયું અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo