ફૂગના જાતીય ચક્રમાં ત્રણ તબક્કાઓનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    જીવરસ સંયુગ્મન,અર્ધીકરણ અને કોષકેન્દ્ર સંયુગ્મન
  • B
    કોષકેન્દ્ર સંયુગ્મન,જીવરસ સંયુગ્મન અને અર્ધીકરણ
  • C
    જીવરસ સંયુગ્મન,કોષકેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ
  • D
    અર્ધીકરણ,જીવરસ સંયુગ્મન અને કોષકેન્દ્ર સંયુગ્મન

Explore More

Similar Questions

$Albugo$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

માનવમાં દાદર (ringworm) રોગ માટે જવાબદાર રોગકારક સજીવ $Microsporum$ ને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવવામાં આવે છે?

આ સજીવની કોષદિવાલ ફંગલ-સેલ્યુલોઝ (કાઈટીન) ની બનેલી હોય છે.

આપેલ સજીવની લાક્ષણિકતા નીચેનામાંથી કઈ છે?

$Mucor$ કયા પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo