રેડ લેડ (red lead) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે લેડનું સક્રિય સ્વરૂપ છે
  • B
    તેનું આણ્વીય સૂત્ર $Pb_2O_3$ છે
  • C
    તે $Pb$ અને $CO_2$ માં વિઘટિત થાય છે
  • D
    તે $PbO$ અને $O_2$ માં વિઘટિત થાય છે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાંથી મળતી નીપજ $B$ માં હાજર રહેલા અ-આયનીકરણક્ષમ પ્રોટોનની સંખ્યા કેટલી છે:
$3C_{2}H_{5}OH + PCl_{3} \rightarrow 3C_{2}H_{5}Cl + H_{3}PO_{3} (A)$
$H_{3}PO_{3} + PCl_{3} \rightarrow H_{4}P_{2}O_{5} (B) + HCl$

કાર્બન અને સિલિકોન સમૂહ $IV$ ના તત્વો છે. સામાન્ય રીતે જોવા મળતા સંયોજનોમાં કાર્બનનો મહત્તમ સવર્ગ આંક $4$ છે,જ્યારે સિલિકોનનો $6$ છે. આનું કારણ શું છે?

તત્વ $X$ જે $XCl_4$ પ્રકારની સ્થાયી નીપજ બનાવે છે તે $....$ છે.

નીચેનામાંથી કયું મિશ્ર ઓક્સાઈડ છે?

જો સિલિકોન્સના ઉત્પાદન માટે શરૂઆતનું મટીરીયલ $RSiCl_3$ હોય,તો બનતી નીપજનું બંધારણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo