નીચેનામાંથી કયું વર્તુળનું સમીકરણ છે?

  • A
    $x^2 + 2y^2 - x + 6 = 0$
  • B
    $x^2 - y^2 + x + y + 1 = 0$
  • C
    $x^2 + y^2 + xy + 1 = 0$
  • D
    $3(x^2 + y^2) + 5x + 1 = 0$

Explore More

Similar Questions

જો $(1, 1), (-2, 2), (2, -2)$ એ વર્તુળ $S$ પરના $3$ બિંદુઓ હોય,તો વર્તુળ $S$ ના કેન્દ્રથી રેખા $3x - 4y + 1 = 0$ નું લંબ અંતર શોધો.

ધારો કે $S$ એ $3x^2+3y^2+x+y-1=0$ વર્તુળ સાથે સમકેન્દ્રી વર્તુળ છે. જો બિંદુ $(2,-2)$ માંથી આપેલા વર્તુળ પર દોરેલા સ્પર્શકની લંબાઈ એ વર્તુળ $S$ ની ત્રિજ્યા હોય,તો બિંદુ $(2,1)$ ની વર્તુળ $S$ ની સાપેક્ષ પાવર શોધો.

ઉગમબિંદુમાંથી પસાર થતા અને બંને અક્ષો પર $5$ લંબાઈના અંતઃખંડો કાપતા વર્તુળનું સમીકરણ શોધો.

ઉપવલય $\frac{x^2}{16} + \frac{y^2}{9} = 1$ ના નાભિઓમાંથી પસાર થતા અને $(0, 3)$ કેન્દ્ર ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

જો $(1, -2)$ માંથી પસાર થતા વર્તુળના વ્યાસ $x - y = 2$ અને $2x + 3y = 14$ હોય,તો વર્તુળની ત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo