જ્યારે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થને જમીન પરથી ફેંકવામાં આવે,ત્યારે તેની ઊંચાઈ $(h)$ અને સમય $(t)$ વચ્ચેનો આલેખ નીચેનામાંથી કયો છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા એક કણને $t = 0$ સમયે બિંદુ $P$ થી $V_0$ ઝડપે $45^o$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t = \frac{V_0}{g}$ સમયે બિંદુ $P$ ની સાપેક્ષે કણનું કોણીય વેગમાન કેટલું હશે?

Difficult
View Solution

એક કણ પરવલયાકાર પથ $y = 9x^2$ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી વેગનો $x$-ઘટક અચળ રહે છે અને તેનું મૂલ્ય $\frac{1}{3} \; m/s$ છે. કણનો પ્રવેગ $....... \; m/s^2$ છે.

Difficult
View Solution

એક ટ્રક સમક્ષિતિજ રસ્તા પર $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરી રહ્યો છે. ટ્રકમાંથી એક દડાને ટ્રકની સાપેક્ષ $u$ જેટલી ઝડપથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જ્યારે દડો પાછો ટ્રક પર આવે ત્યારે ટ્રક દ્વારા કાપેલું અંતર કેટલું હશે?

$m$ દળનો એક કણ $u$ વેગથી, સમક્ષિતિજ ($x$-અક્ષ) સાથે $\theta$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો અન્ય તમામ પરિમાણો સમાન રાખીને પ્રક્ષેપણ કોણ $\theta$ બદલવામાં આવે, તો પ્રક્ષેપણ બિંદુની સાપેક્ષે મહત્તમ ઊંચાઈએ કોણીય વેગમાન $(L)$ નું મૂલ્ય $\theta$ સાથે કેવી રીતે બદલાય છે?

$9.5\,km$ નું અંતર કાપવા માટે એક પૈડું $2000$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. પૈડાનો વ્યાસ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo