ખનિજ તત્વો અને વનસ્પતિઓ દ્વારા તેનું શોષણ થતા સ્વરૂપના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

  • A
    નાઈટ્રોજન $\to NO_3^-$
  • B
    ફોસ્ફરસ $\to H_2PO_4^-$
  • C
    સલ્ફર $\to H_2SO_4$
  • D
    આયર્ન $\to Fe^{3+}$

Explore More

Similar Questions

વનસ્પતિઓ જમીનમાંથી ઝિંકનું શોષણ ......... સ્વરૂપે કરે છે.

અકાર્બનિક પોષક તત્વો જમીનમાં કયા સ્વરૂપે હાજર હોય છે?

વનસ્પતિઓ ઝિંકનું શોષણ કયા સ્વરૂપે કરે છે?

$A$ : મોટાભાગના ખનિજોએ અધિસ્તરીય કોષોના કોષરસમાં સક્રિય શોષણ દ્વારા મૂળમાં પ્રવેશવું પડે છે.
$R$ : ખનિજો જમીનમાં વીજભારિત કણો તરીકે હાજર હોય છે.

વનસ્પતિઓ દ્વારા ફોસ્ફરસનું શોષણ કયા સ્વરૂપે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo