નીચેનામાંથી કયું સૌથી પ્રબળ લુઈસ એસિડ છે?

  • A
    $BI_3$
  • B
    $BBr_3$
  • C
    $BCl_3$
  • D
    $BF_3$

Explore More

Similar Questions

$a$ બાજુવાળા ચોરસના આકારમાં રહેલો તાર $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહન કરે છે. તો,ચોરસના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (મુક્ત અવકાશની ચુંબકીય પરમીએબિલિટી $= \mu_0$)

એક હલકી દોરી જેનો એક છેડો જમીન પરના ક્લેમ્પ સાથે જોડાયેલ છે,તે એક સ્થિર ગરગડી પરથી પસાર થઈને બીજી બાજુ લટકે છે. તે જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. $5 \, kg$ દળનો વાંદરો દોરડા પર ઉપર ચઢે છે. ક્લેમ્પ માત્ર $40 \, N$ નું ઉર્ધ્વ બળ સહન કરી શકે છે. વાંદરો સુરક્ષિત રીતે ઉપરની દિશામાં કેટલા મહત્તમ પ્રવેગ સાથે ચઢી શકે છે? ............ $m/s^2$ (ઘર્ષણ અવગણો અને $g = 10 \, m/s^2$ લો).

જો $\operatorname{adj}\begin{bmatrix} 1 & 0 & 2 \\ -1 & 1 & -2 \\ 0 & 2 & 1 \end{bmatrix} = \begin{bmatrix} 5 & a & -2 \\ 1 & 1 & 0 \\ -2 & -2 & b \end{bmatrix}$ હોય,તો $\begin{bmatrix} a & b \end{bmatrix}$ ની કિંમત શોધો.

જો રેખાઓની જોડી $8x^2 + axy + y^2 = 0$ માંની એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં ત્રણ ગણો હોય,તો $a =$

ધારો કે સદિશો $\overline{a}, \overline{b}, \overline{c}$ એવા છે કે જેથી $|\overline{a}|=2, |\overline{b}|=4$ અને $|\overline{c}|=4$ થાય. જો $\overline{b}$ નો $\overline{a}$ પરનો પ્રક્ષેપ એ $\overline{c}$ નો $\overline{a}$ પરના પ્રક્ષેપ જેટલો હોય અને $\overline{b}$ એ $\overline{c}$ ને લંબ હોય,તો $|\overline{a}+\overline{b}-\overline{c}|$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo