લેવિટ (Lewitt) દ્વારા આપવામાં આવેલ વાયુરંધ્ર ખુલવા અને બંધ થવા માટેનો સિદ્ધાંત નીચેનામાંથી કયો છે?

  • A
    સ્ટાર્ચ-ગ્લુકોઝ રૂપાંતરણનો સિદ્ધાંત
  • B
    સક્રિય $K^+$ વહનનો સિદ્ધાંત
  • C
    સ્ટાર્ચ-શર્કરા આંતરરૂપાંતરણનો સિદ્ધાંત
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

વાયુરંધ્ર (stomata) નું ખુલવું અને બંધ થવું કોની પ્રવૃત્તિ દ્વારા નિયંત્રિત થાય છે?

$A-$ દરેક રક્ષક કોષની અંદરની દીવાલ,જે છિદ્ર અથવા વાયુરંધ્ર તરફ હોય છે,તે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે.
$R -$ સેલ્યુલોઝના માઇક્રોફિબ્રિલ્સ રક્ષક કોષોની કોષદીવાલમાં આયામ (longitudinally) ગોઠવાયેલા હોય છે.

નીચેનામાંથી અસંગત વિધાન ઓળખો.

અક્ષત પર્ણની ટોચમાંથી પ્રવાહીના બહાર નીકળવાની પ્રક્રિયાને શું કહે છે?

ઉત્સ્વેદનની પ્રક્રિયા ત્યારે જ શક્ય બને છે,જ્યારે વાતાવરણીય પરિબળ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo