નીચેનામાંથી કયું વિધાન તમામ ઉભયજીવીઓ માટે સાચું છે?

  • A
    બધાને પૂંછડી હોય છે
  • B
    મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જન
  • C
    પાચનમાર્ગ,મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ અલગ-અલગ કોટરોમાં બહારની તરફ ખુલે છે
  • D
    હૃદય ત્રણ ખંડોનું બનેલું હોય છે જેમાં બે ક્ષેપકો હોય છે

Explore More

Similar Questions

$Tympanum$ (કર્ણપટલ) એ કોનામાં કાનનું પ્રતિનિધિત્વ કરે છે $-$

નીચેનામાંથી કયું પ્રાણી સાચું ઉભયજીવી (amphibian) નથી?

દેડકાનો સમાવેશ કયા ગોત્રમાં થાય છે?

ભારતીય સલામન્ડર કયું છે?

આ વર્ગમાં અવસારણી (cloaca) પાચનમાર્ગ,મૂત્રમાર્ગ અને પ્રજનનમાર્ગ માટે સામાન્ય છિદ્ર તરીકે કાર્ય કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo